Advance Web Designing

webd
  • વેબ ડિઝાઇનિંગ શું છે ? 
વેબ ડિઝાઇનિંગ આજની દુનિયા માટે નવુ નથી. આજના આઇટી ઉધોગનો આ એક પ્રકારનો ભાગ છે.વેબ ડિઝાઇનિંગ એ વેબસાઇટની યોગ્ય રચના અને આયોજન છે. વેબ ડિઝાઇનિંગ વેબસાઇટ નો વિકાસ કરવા માટેની એક પ્રક્રિયા સાથે કામ કરે છે. વેબ ડિઝાઇનર વેબપેજ બનાવવા માટે ફોટા, શબ્દો HTML5, CSS3, માહિતી નું પધ્ધતિ સરનું માળખું અથવા રચના, રંગો, અક્ષરો અને અન્ય આંતરિક અથવા પારસ્પરીક અસર કરનાર ઘટકો નો ઉપયોગ કરે છે. તે પ્રેઝન્ટેશની કલા દર્શાવે છે.
જ્યારે આપણે વેબ ડિઝાઇનર તરીકે કારકિર્દી (કરિયર) પસંદ કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે કેટલાક પ્રશ્નો આપણાં ધ્યાન આવે છે.
  • વેબ ડિઝાઇનિંગ નાં કર્યો અને જવાબદારીઓ શું છે?
  • વેબ ડિઝાઇનિંગ કોર્સમાં કારકિર્દી (કરિયર) બનાવવા ની ખરેખરી કેટલી શક્યતા ઓ છે?
  • ભારતમાં વેબ ડિઝાઇનિંગ માં નોકરી / રોજગારી ની કેટલી તકો અને કેટલું ઉજવળ ભવિષ્ય છે?
  • વેબ ડિઝાઇનિંગ ના કોર્સ ની ફી કેટલી છે?
  • વેબ ડિઝાઇનિંગ ના કોર્સ કર્યા બાદ તેમા કેટલી સારી નોકરી ની તકો, ઉજવળ ભવિષ્ય અને કેટલુ વેતન છે? ભવિષ્યમાં હજી આગળ વધવાની તેમા કેટલી ઉત્તમ તકો છે?
  • વેબ ડિઝાઇનિંગ કોર્સમાં વિધાર્થી નું શું ભવિષ્ય છે?
તમે વેબ ડિઝાઇનર કેવી રીતે બનો છો ?
આ ક્ષેત્રમાં જરૂરી માહિતી મેળવ્યા બાદ, તમને નવાઈ લાગશે કે “હું વેબ ડિઝાઇનર કેવી રીતે બની શકુ છું” તમારી બધી જ શંકાઓ અને મુઝવણો માટે અહી આ જવાબ છે.
વિવિધ ઓછા અથવા ટુંકા સમયગાળાનાં અભ્યાસક્રમો છે. જે વેબ ડિઝાઇનર બનવામાટે ઉપયોગી નિવડે છે. અથવા તેને અનુસરી શકાય છે. તેનો ઉપયોગ કરી શકાય છે. 
  • વેબ ડિઝાઇનિંગ નાં કર્યો અને જવાબદારીઓ શું છે?
  • આ અભ્યાસક્રમોમાં તમે વેબ ડિઝાઇનિંગ અને ઓનલાઈન વ્યાપાર ધંધાની પ્રાથમિકતા વિશે શિખીશું. આ કોર્સમાં તમે જે વિષયો અને ભાષાઓ શીખી શકશો તેમાં HTML, CSS, PHP, ફોટોશોપ, ડ્રીમવેવર, વર્ડપ્રેસ,  અને મંગેનેટો નો સમાવેશ થયેલો હશે.

લાયકાત અને પ્રવેશ :- જો તમે વેબ ડિઝાઇનર નાં (કરિયર / કારકિર્દી) માટે જવાનું વિચારી રહ્યાં છો. તો તમે આ કોર્ષ ધોરણ 12 પછી શરૂ કરી શકો છો. વિવિધ સંસ્થાઓમાં વહેલા તે પહેલા નાં ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.

વેબ ડિઝાઇનિંગમાં કરિયર (કારકિર્દી) અને નોકરીની તકો :-

  • વેબડિઝાઇનિંગ એક અગત્યનો અથવા મહત્વનો કોર્ષ છે. જે હાલમાં અને ભવિષ્યમાં ઘણી બધી ઉજવળ તકો ધરાવે છે. 

    વેબડિઝાઇનિંગ આઈ.ટી. ઉદ્યોગોનો એક ખુબ જ મહત્વપુર્ણ ભાગ છે. વેબડિઝાઇનિંગ કરવા માટે કોઈપણ સારી સંસ્થા માથી પ્રમાણપત્ર (સર્ટીફિકેટ) મેળવવાની જરૂર છે. એક સારા વેબ ડિઝાઇનર બનવા માટે તમારી પાસે CSS અને HTML નું સંપુર્ણ જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. વેબ ડિઝાઇનિંગ કરવા માટે આ પાયાની જરૂરિયાતો છે. સ્પર્ધાત્મક આજની દુનિયા અને યુગમાં ટોચનાં સ્થાને રહેવા માટે મીડિયા ની જરૂર છે. આજનાં યુગમાં વેબસાઇટ્સ મહત્વની ભુમિકા ભજવી રહી છે. જો આપણને શોપિંગ અથવા એન્જિનિયરિંગ સલાહ ની વાત કરીએ તે બધુજ ઓનલાઈન બનાવવામાં આવે છે. આ એક ખુબ જ મહત્વનો લાભ છે. જે સામાન્ય વ્યક્તિએ વેબસાઇટ્સનાં ઉપયોગથી બનાવ્યું છે.

    આ પહેલા વેબડિઝાઇનર્સ ની ઘણી નોકરીઓ ઉપલબ્ધ છે. ઘણી પ્રખ્યાત અને મોટી કંપનીઓ અનુભવી, કાર્યશીલ અને ઉચ્ચ ગુણવત્તા વાળા વેબ ડિઝાઇનર્સની માંગણી કરે છે. વેબ ડિઝાઇનિંગ એ એક અગત્યનો કોર્ષ છે. જે હાલમાં અને ભવિષ્યમાં ઘણી બધી તકો ધરાવે છે. 

વેબ ડિઝાઇનર નાં (અવકાશ, ક્ષેત્ર અથવા તકો)

સોફટવેર ઉદ્યોગમાં :- દરેક નાની – મોટી સોફ્ટવેર કંપનીમાં વેબ ડિઝાઇનરની જરૂરિયાત હોય છે. કારણ કે દરેક કંપની ને પોતાની વેબસાઇટના મેન્ટનન્સ માટે તેમજ વેબસાઇટમાં નાના મોટા ફેરફાર કરવા માટે એક સારા વેબ ડિઝાઇનરની જરૂરિયાત કાયમ માટે રહે છે.  આ ઉપરાંત વેબસાઇટ બનાવતી કંપનીને તેમના કલાયન્ટની વેબસાઇટ કે વેબ પેજમાં માર્કેટમાંની જરૂરિયાત મુજબના ફેરફાર કરવા માટે અથવા વેબ પેજ તેમજ વેબસાઇટ ને અપડેટ કરવા માટે વેબ ડિઝાઇનરની કાયમી જરૂરિયાત રહે છે. 
  • મીડિયામાં :- ધારો કે તમે ફુલ ટાઈમ વેબ ડિઝાઇનિંગ કરવા માટે વેબ ડિઝાઇનિંગ નો કોર્સ કર્યો છે. તો તમે જાહેરાતની એજન્સી ચલાવી શકો છો અથવા વેબ ડિઝાઇનર ને જોબ પર રાખી ને વેબડિઝાઇનિંગ કંપની પણ શરૂ કરી શકો છો. 
  • એજ્યુકેશન ક્ષેત્રમાં :- આજ ના ઇન્ટરનેટના યુગમાં ઓનલાઈન અભ્યાસ પણ કરી શકીએ છીએ. ઓનલાઈન અભ્યાસ માટે ઘણી બધી શૈક્ષણીક સંસ્થાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને આ માટે એવી ઘણી બધી શૈક્ષણીક સંસ્થા અથવા યુનિવરસીટી તથા પ્રાઈવેટ સંસ્થા પોતાની વેબસાઇટ દ્રારા વિદ્યાર્થીઓને તેમના અનુકુળ સમય પ્રમાણે શિક્ષણ આપે છે. તો આવી વેબસાઇટમાં એનીમેટ ઓડિયો-વિડીયો દ્રારા પણ અભ્યાસ કરાવે છે. જેના ઘણા ફાયદાઓ પણ છે. 

વેબ ડિઝાઇનિંગ કોર્સ નો અભ્યાસક્રમ :- 

  • HTML & HTML-5
  • CSS & CSS3
  • JAVASCRIPT
  • JQUERY
  • BOOTSTRAP 5

વેબડિઝાઇનર તરીકે તમે કેવી રીતે કેરીયર (કારકિર્દી) ની શરૂઆત કરી શકો છો?

(1) ફુલ ટાઈમ જોબ

(2) કોન્ટ્રાકટ બેઇઝ જોબ

(3) ફ્રીલાન્સર (સ્વતંત્ર વ્યવસાય અને તે પણ માત્ર નજીવા રોકાણમાં)

તમે વેબ ડિઝાઇન ના કોર્ષ કરવા માટે તૈયાર છે, તો તમે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત માટે મળો  

ABC કોમ્પ્યુટર એજ્યુકેશન, ગંગા જમુના કોમ્પલેક્ષ, કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત.